Future Projects

Watch Kameshwar Mahadev Future Project video.

Note: Kameshwar Mahadev Future Project work has started.

About Future Project

  • આ ધાર્મિક શિવાલય સ:કુલ પાસે આવેલ બ્‍લોક નં.૪૦પ ગડત ગ્રામપંચાયત ની ૩૦ ગુંઠા જમીન ગુજરાત રાજય પંચવટી યોજના હેઠળ, પાર્કિગ સુવિધા સાથે બારીની ૬ર ગુંઠા જમીનમાં બાગબગીચા, બાલકીડાંગણ, નયનરમ્‍ય ફૂવારાનું આયોજન વિચારેલ છે.
  • મંદિરની દક્ષિ‍ણ બાજુએ સત્‍સંગ ભવન, કાર્યાલય, યાત્રી નિવાસના રુમોની વ્‍યવસ્‍થા.
  • શ્રી કામેશ્વર મહાદેવ મંદિરની ઉત્‍ત્‍રે મંદિર સ:લગ્‍ન બ્‍લોક નં.૧૯૭ વાળા તળાવમાં નૌકાવિહાર, તળાવ ફરતે જોંગીગ ટેક તથા મીની ટેઇન દોડાવવાની તથા મંદિરથી મુખ્‍ય માર્ગને જોડતો રસ્‍તો પ્‍હોળો કરી વૃક્ષ સુશોભન તથા તળાવના પાણી સપાટી જાળવી નીચાણવાળી ખેતીલાયક જમીનને સિંચાઇમંડળી ના સહયોગથી ખેડૂતોની પિયતની સુવિધા દ્વારા બારેમાસ પાણીની વ્‍યવસ્‍થા.
  • તળાવમાં વનૌષધિ ઉગાડી, જડીબુટી ઉધાન તૈયાર કરી આર્થિક સધ્‍ધરતા દ્વારા માનવસેવા એજ મહાદેવ સેવા સૂત્ર સાકાર કરવું.
  • શ્રી કામેશ્વર મહાદેવ મંદિરના અધતન શિવાલયના મુખ્‍યદાતાઓની સ્‍મૃતિ સ્‍વરુપ કીર્તીસ્‍તંભનું નિર્માણ તથા શિવાલયના પ્રવેશદ્વાર, સુમધુર જલયોજના વિગેરે.

futureProject